Last Updated on by Sampurna Samachar
CSK ની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ
રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર : મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો, ટીમ નવમા સ્થાને સરકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPLમાં CSK vc KKR મેચ બાદ પોઈન્ટ ટેબલ બદલાઈ ગયું છે. ઝ્રજીદ્ભએ સતત બે જીત નોંધાવતા પોઈન્ટટેબલમાં છલાંગ લગાવી છે. તેનાથી વિપરીત CSK એક ખરાબ પરિસ્થિતિમાં છે. ટીમ ટેબલમાં તળિયે છે અનેહજુ સુધી તેની પહેલી જીત નોંધાવી નથી. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સને એક ઝટકો લાગ્યો છે. ત્યારે IPLના પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ પર એક નજર કરીએ.

ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ સ્ટેન્ડઆઉટ ટીમ રહી છે. આજ સુધીની તેમની પાંચ મેચમાંથી ચાર મેચ જીતીને ટીમના આઠ પોઈન્ટ છે. તેને અત્યાર સુધી ફક્ત એક જ હારનોસામનો કરવો પડ્યો છે અને સફળતાપૂર્વક ટેબલ પર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
ચાર પોઈન્ટ સાથે ટીમ ચોથા સ્થાને
પંજાબ કિંગ્સ હાલમાં સાત પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, તેણે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. આરસીબીની વાતકરીએ તો, તેણે ચારમાંથી ત્રણ મેચ જીતીને છ પોઈન્ટ મેળવ્યા છે અને હાલમાં તે ત્રીજા સ્થાને છે. સનરાઈઝ ર્સહૈદરાબાદ પાંચ મેચ રમી છે પરંતુ ફક્ત બે જ જીતી શક્યું છે, ચાર પોઈન્ટ સાથે ટીમ ચોથા સ્થાને છે.
વર્તમાન પોઈન્ટ ટેબલ અને મેચના પરિણામો પર એક નજર નાખતાં જાણવા મળે છે કે કુલ પાંચ ટીમો ચારપોઈન્ટ સાથે બરાબર છે. જાે કે, શ્રેષ્ઠ નેટ રન રેટને કારણે, સનરાઈઝર્સ હૈદરાબાદ આગળ વધી ગયું છે, ટોચના ચારમાં સ્થાન મેળવ્યું છે. દિલ્હી કેપિટલ્સ પાંચમા ક્રમે, ગુજરાત ટાઇટન્સ છઠ્ઠા ક્રમે અને એલએસજી સાતમા ક્રમે છે. તેમની બીજી જીત સાથે સીએસકે ટેબલમાં ઉપર આવ્યું છે અને હવે આઠમા ક્રમે છે.
સીએસકેના ઉપર આવતા મુંબઈ ઈન્ડિયન્સ પર સીધી અસર પડી છે. ચાર મેચ રમ્યા પછી ટીમ ફક્ત એક જજીતવામાં સફળ રહી છે. ટીમ હવે નવમા સ્થાને સરકી ગઈ છે. KKR ની વાત કરીએ તો તેની સ્થિતિ ખૂબ જખરાબ છે. ટીમે અત્યાર સુધી પાંચ મેચ રમી છે પરંતુ એક પણ જીતી નથી. તેની પાસે ફક્ત એક જ પોઈન્ટ છે, જે વરસાદના કારણે મેચ રદ થઈ હતી, જેના કારણે મળ્યો હતો. ટીમનો નેટ રન રેટ પણ ઘણો ખરાબ છે.