નવા #abroad સમાચાર
ન્યૂ જર્સીમાં ભારતીય શો-રૂમને ટાર્ગેટ બનાવી ચોરીને આપ્યો અંજામ
શો રૂમમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો લૂંટારુઓ…
રશિયાએ યુક્રેનમાં લગભગ ૨૦% પ્રદેશ પર પોતાનુ નિયંત્રણ લાવી દીધું
આ મહાયુદ્ધ સતત ત્રણ વર્ષથી ચાલી રહ્યુ છે…
ફરી એકવાર પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો
જનરલ મુનીરે LOC ની મુલાકાત દરમિયાન કરી વાતચીત…
ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચેના સબંધમાં ખટાશ
ડોનાલ્ડ ટ્રમ્પે સબંધો વિશે કરી સ્પષ્ટતા મસ્ક સાથે…
કોલંબિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ગોળીબાર
ચૂંટણી પ્રસાર દરમિયાન બની ઘટના પોલીસે આરોપી હુમલાખોરની…
ભારતીય પ્રવાસીઓની યાદીમાં હવે ફિલિપાઇન્સ પણ સામેલ
ફિલિપાઇન્સ દ્વારા ભારતીયો માટે વિઝા ફ્રી લાગુ કરાયું…
રશિયા – યુક્રેન વચ્ચેનુ યુદ્ધ બની રહ્યુ છે આક્રમક
યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ભાવનાત્મક પોસ્ટ કરી શેર નિર્ણાયક પગલાં…
કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબારમાં પાંચ લોકો ઘાયલ
ગોળીબાર નોર્થ યોર્કના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં થયો હુમલાખોરની…
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેક્સ બિલને લઇ એલન મસ્કે કહ્યું ‘હવે વધુ સહન નહીં થાય’
થોડા દિવસ પહેલા જ એલન મસ્કે આપ્યુ રાજીનામું…
ચીને અમેરિકાને આર્થિક નુકસાન પહોંચાડવા ઘડ્યુ કાવતરું
અમેરિકાની FBI એ બે ચીની નાગરિકની કરી ધરપકડ…