Last Updated on by Sampurna Samachar
તેઓએ પાંચ રાત્રી અને છ દિવસનીટૂરના વ્યક્તિદીઠ ૪૪ હજાર રૂપિયા
તેના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ તથા ઋષિ બારોટનો સંપર્ક કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા માંજલપુર સાંઇ ચોકડી પાસે ઓમકાર દર્શન ફ્લેટમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતામુંબઈ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવવું છે કે ગત તારીખ ૨૩–૯–૨૦૨૫ માં અમારેપરિવાર સાથે દુબઈ ફરવા જવાનું હોય મારા મિત્રને વાત કરી હતી.

કારણ કે તે અગાઉ દુબઈ જઈ આવ્યો હતોતેઓએ મને કેસી હોલીડે નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જેની ઓફિસ અમદાવાદ એક્સિસ બેન્ક પાસેહિમાલયા આરટેકમાં હતી. તેના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ તથા ઋષિ બારોટનો સંપર્ક કર્યો હતો. તેઓએપાંચ રાત્રી અને છ દિવસની ટૂરના વ્યક્તિદીઠ ૪૪ હજાર રૂપિયા જણાવ્યા હતા.
મેં તેને ત્રણ વ્યક્તિના ૧.૩૨લાખ રૂપિયા મોકલી આપ્યા હતા ત્યારબાદ મને જાણ થઈ હતી કે કેસી હોલીડેના માલિક કિરણ ચૌહાણેવડોદરા તથા અન્ય શહેરોમાં ટૂર પેકેજના નામે કરોડો ખંખેર્યા છે. જેથી મેં તેઓનો સંપર્ક કરવાની કોશિશ કરતાફોન બંધ આવતા હ