Last Updated on by Sampurna Samachar
આ રાશિના જાતકોને થશે ધનલાભ
નોકરી – ધંધામાં સહકર્મીઓની મળશે મદદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના તમારા રાશિ ભવિષ્ય થખી જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ. તેમજ દિવસ દરમિયાન તમારે શું ધ્યાન રાખવું પડશે. નોકરી – ધંધામાં લાભ કે નુકશાન થશે તે વિશે મેળવો જાણકારી.
આજનુ રાશિફળ
મેષ રાશિ :-
આજે તમને મોટો લાભ થશે. લક્ઝરી પાછળ વધુ પૈસા ખર્ચ થશે, જમીન, મકાન, વાહન ખરીદવાની યોજના સફળ થશે
વૃષભ રાશિ :-
આજે તમને પૈસા માટે અહીં-તહી ભટકવું પડશે, પરંતુ પૈસા ક્યાંય મળશે નહીં, કાર્યસ્થળ પર કોઈ સહકર્મી તમને મદદ કરવાનો ઇનકાર કરશે.
મિથુન રાશિ :
આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વેપારમાં વધુ ધનલાભ થવાથી મન પ્રસન્ન રહેશે, વિદેશમાં સ્થાયી થયેલા લોકોને પૈસા અથવા મૂલ્યવાન ભેટો પ્રાપ્ત થશે
કર્ક રાશિ:
વેપારમાં આવક સારી રહેશે, બાકી રહેલા પૈસા પ્રાપ્ત થશે, નોકરીમાં પગાર વધારો થઈ શકે, તમને તમારા પિતા તરફથી આર્થિક મદદ મળશે
સિંહ રાશિ:
આજે તમને માતા-પિતા તરફથી વધુ મદદ મળશે, વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે, વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે
કન્યા રાશિ:
આજે તમને તમારા પિતા પાસેથી માંગ્યા વગર પૈસા મળશે, પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે, શેર, લોટરી વગેરેથી આર્થિક લાભ થઈ શકે
તુલા રાશિ:
વેપારમાં આવક ઓછી રહેશે, શેર, લોટરી, સટ્ટાબાજી વગેરેના કારણે આર્થિક નુકસાન થઈ શકે, તમને નોકરીમાં પૈસા મળતા રહેશો
વૃશ્ચિક રાશિ:
વેપારમાં આવક સારી રહેશે, નોકરીમાં પ્રમોશન સાથે આવકમાં વધારો થશે, મિત્ર તરફથી કિંમતી ભેટ મળી શકે, ધાર્મિક કાર્યમાં આર્થિક લાભ થશે
ધન રાશિ :
જરૂરિયાત મુજબ પૈસા ન મળવાને કારણે મન મૂંઝવણથી ભરેલું રહેશે, કોઈપણ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ અથવા ચોરાઈ શકે, આર્થિક નુકસાન પણ કરી શકે
મકર રાશિ :-
આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો, ઉધાર આપેલા પૈસા પાછા મળશે, પ્રેમ સંબંધમાં તમને કપડાં અને ઘરેણાં મળશે
કુંભ રાશિ:
આજે આર્થિક સ્થિતિમાં મોટા ઉતાર-ચઢાવ આવશે, પૈતૃક સંપત્તિ અચાનક પ્રાપ્ત થઈ શકે, વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે
મીન રાશિ:
આર્થિક સ્થિતિમાં સુધારો થશે, કોઈપણ ઔદ્યોગિક એકમની નવી શરૂઆત શુભ સાબિત થશે, સાસરિયાઓ તરફથી કોઈ કિંમતી ભેટ મળી શકે