નવા મારુ ગુજરાત સમાચાર
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ પાસ કરનારા ગુજરાત સહિત દેશના ૮ ના પરિણામ રદ
લાયકાતોના કારણોસર રદ કરવામાં આવ્યા (સંપૂર્ણ સમાચાર સેવા)…
વડોદરામાં ૧૦૦ દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ હાથ ધરાઇ
૭ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ટીબીના ૬૨૨ દર્દી મળ્યા…
પૂર્વ ડેપ્યુટી CM ના નિવેદનને લઇ કોંગી પ્રવક્તાએ આપી પ્રતિક્રિયા
ભાજપનો ખેસ પહેરો અને લૂંટના લાઈસન્સ લઈ જાઓ…
ઘોંઘાટને કારણે DJ બંધ કરાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો
શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારની ઘટના (સંપૂર્ણ સમાચાર સેવા)…
લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરતી વખતે પરિવારને નડ્યો અકસ્માત
પાંચ વ્યક્તિનો આબાદ બચાવ થયો (સંપૂર્ણ સમાચાર સેવા)…
મહિલા GST અધિકારીનો મોબાઇલ અને પર્સ લૂંટી જનારને કોર્ટે ફટકારી સજા
ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ૭ વર્ષની સાદી…
રખડતાં ઢોર પકડવા ગયેલી મનપા ટીમ પર અજાણ્યા લોકોનો હુમલો
આ હુમલામાં કુલ ૬ લોકો ઘાયલ થતા હોસ્પિટલ…
પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સિદ્ધપુર ડેરીમાંથી ૧૦૩ કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું
તંત્રની કાર્યવાહીથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓમાં ફફડાટ…
જામનગર LCB એ રહેણાંક મકાવમાંથી દોઢ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
આરોપી ફરાર થતાં શોધખોળ હાથ ધરાઇ (સંપૂર્ણ સમાચાર…
અમદાવાદમાં દિકરી પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાને આજીવન કેદની સજા
વર્ષ ૨૦૧૯ માં આચર્યુ હતુ દુષ્કર્મ (સંપૂર્ણ સમાચાર…