Last Updated on by Sampurna Samachar
આજે ફાગણ વદ પાંચમને બુધવાર
આજે આ રાશિના જાતકોને રાખવી પડશે કાળજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાશિ ભવિષ્ય એ દરેકના જીવનમાં ઘણુ મહત્વ ધરાવે છે. જ્યાં રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આજે જાણો આજનુ તમારુ રાશિફળ …
આજે જાણો તમારે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ પડશે તેમજ કઇ બાબતોથી તમને ફાયદો અને શુ કાળજી રાખવી પડશે. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
આજનુ રાશિફળ :-
મેષ રાશિ
અભ્યાસ અંગે સાનુકૂળતા, સગાં-સ્નેહીથી મનમેળ, પ્રવાસ- અગત્યના કામ માટે શુભ, લાભકારક કાર્ય રચના.
વૃષભ રાશિ
હાથ ધરેલા કાર્ય માટે સમય સાનુકૂળ છે. અગત્યની તક મળે, ચિંતા દૂર થાય, સંપત્તિ વાહનના કામ થાય.
મિથુન રાશિ
આરોગ્ય સાચવવું, પ્રવાસ સફળ બને, સ્વજનની મદદ, ભાગ્યની મદદ મળતી જણાય, મિલન-મુલાકાત.
કર્ક રાશિ
આર્થિક કામકાજ અંગે સાનુકૂળ તક, કૌટુંબિક પ્રશ્નો હલ થાય, સામાજિક કાર્ય બને, ખર્ચનો પ્રસંગ.
સિંહ રાશિ
માનસિક તણાવ અનુભવાય,શારીરિક કષ્ટ દૂર થાય, નવીન કાર્ય રચના, આવક અંગે કોઈ માર્ગ મળે.
કન્યા રાશિ
આવત કરતાં જાવક વધતી જણાશે, તબિયત સાચવવી, વિરોધીઓથી સાવધ રહેવું, નોકરી અંગે સાનુકૂળતા.
તુલા રાશિ
પ્રગતિકારક સંજોગો સર્જાય, સ્નેહી સ્વજનની મદદ, કૌટુંબિક કાર્ય બને, સંતાનથી સુખદ ઉકેલ, સટ્ટાથી દૂર રહેવું.
વૃશ્ચિક રાશિ
વ્યવસાયિક તક વધે, નોકરિયાતને પ્રગતિ બદલી યોગ, ચિંતા ઉકેલાય, ખર્ચ-ખરીદી વધે.
ધન રાશિ
પુરુષાર્થ સાથે ભાગ્યની મદદ મળે તો વધુ સફળતા મળે, સાનુકૂળ સંજોગો આવે, સાંસારિક કાર્યમાં પ્રગતિ.
મકર રાશિ
તણાવ દૂર થાય, તબિયત સુધરતી જણાય, નાણાકીય સમસ્યા હળવી બને.
કુંભ રાશિ
પ્રયત્નો સાર્થક બને, પ્રવાસ મજાનો બને, આરોગ્ય સુધરે, સ્નેહીથી મિલન.
મીન રાશિ
શત્રુથી સાવધ રહેવું, વિશ્વાસે કામ ન કરવું, ગૃહજીવનમાં સંવાદિતા રહે, નોકરીમાં સાનુકૂળ, લાભકારક તક.