નવા મારો દેશ સમાચાર
નક્સલવાદીઓએ પીઠ પાછળ સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવી ઉડાડી દેતા ૯ જવાનો શહીદ થયા
નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી સુરક્ષાદળ જવાનો પર હુમલો…
જમીન માટે સાવકી માતા સાવકી બહેનને ગળું દબાવી પતાવી દઈ અમદાવાદ આવી ગયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે UP ના હત્યારાને ઝડપી આગળ…
‘અમને કઈ આવડતું નથી , અમે ફક્ત TV પર બોલવા જ આવ્યા છીએ’
ભારતના પરાજય બાદ દોષનો ટોપલો કેપ્ટન પર ફેંકતા…
ચીનના HMPV વાયરસને લઇ ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ
વધતા પ્રકોપને જોતા ચીનના ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર…
શ્રીલંકામાં યોજાનારી ડિસેબલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી થઇ
ભારતીય ટીમ ૧૨ જાન્યુઆરીએ પાકિસ્તાન સામે પ્રથમ મેચ…
ન્યૂઝીલેન્ડ જવા ઈચ્છતા લોકો માટે ખુશ ખબર !!
ન્યૂઝીલેન્ડમાં ઈમિગ્રેશન પ્રોસેસ સરળ બનાવવા માટે વિઝાના નિયમો…
‘જે ખેલાડીઓ પ્રદર્શન ન કરી શકતા હોય તેમને ટીમમાંથી કાઢી મૂકવા જોઈએ’
રોહતકના ભૂતપૂર્વ ભારતીય રણજી ક્રિકેટર કૃષ્ણમૂર્તિ હુડ્ડાના નિવેદનથી…
જમ્મુ કાશ્મીરમાં કિશ્તવાડમાં એક વાહન ખીણમાં ખાબકતા ૪ લોકોના ગયા જીવ
પદ્દારથી માસુ ગામ તરફ જતી એક કાર દુર્ઘટનાગ્રસ્ત…
પૂરીમાં જગન્નાથ મંદિર ઉપર વહેલી સવારે 4 વાગ્યે ડ્રોન જોવા મળતા મંદિરની સુરક્ષાને લઇ ઉઠ્યા સવાલો
લગભગ અડધો કલાક સુધી મંદિર પર રહ્યું ડ્રોન…
ઇનામ વિતરણ સમારોહમાં ભારતીય બેટર સુનિલ ગાવસ્કરને સ્ટેજ પર આમંત્રણ ન મળતા નારાજગી
ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૪ પછી પહેલી વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી…