સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની દલીલ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?

દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે પરંપરાઓનું સમર્થન કર્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલા પ્રતિબંધના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એડિશનલ સોલિસિટર જનરલનટરાજે પરંપરાઓનું સમર્થન કર્યું હતું.

તેમણે દલીલ કરી હતી કે દરેક મંદિર અને ધાર્મિક સંપ્રદાયની પોતાનીઆગવી માન્યતાઓ હોય છે, જેને માત્ર કાયદાકીય માપદંડો કે સ્ત્રી-પુરુષના સમાન અધિકારોના દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ.

અન્ય લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે.

એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે આ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ આપતા કહ્યું કે, જેવી રીતે શાકાહારી મંદિરોમાં નોનવેજ લઈ જવાની મનાઈ હોય છે, તેવી જ રીતે સબરીમાલાની પરંપરાઓ પણભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલા પ્રતિબંધના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એડિશનલ સોલિસિટર જનરલનટરાજે પરંપરાઓનું સમર્થન કર્યું હતું.

તેમણે દલીલ કરી હતી કે દરેક મંદિર અને ધાર્મિક સંપ્રદાયની પોતાનીઆગવી માન્યતાઓ હોય છે, જેને માત્ર કાયદાકીય માપદંડો કે સ્ત્રી-પુરુષના સમાન અધિકારોના દ્રષ્ટિકોણથી નજોવી જોઈએ.

એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે આ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ આપતા કહ્યું કે, જેવીરીતે શાકાહારી મંદિરોમાં નોનવેજ લઈ જવાની મનાઈ હોય છે, તેવી જ રીતે સબરીમાલાની પરંપરાઓ પણ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલી છે. વ્યક્તિને બંધારણીય રીતે ગમે તે ખોરાક લેવાની છૂટ હોઈ શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પોતાની જીદથી મંદિરની વર્ષો જૂની પરંપરા અને અન્ય લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે.

આમ, તેમણે ધાર્મિક પરંપરાઓને બંધારણીય અધિકારો કરતા અલગ રાખીને જોવાની અપીલ કરીહતી. છજીય્ નટરાજે દક્ષિણ ભારતના મંદિરોમાં દારૂને પ્રસાદ તરીકે ધરાવવાની પરંપરાનો ઉલ્લેખ કરીને દલીલકરી હતી કે, કોઈપણ બહારની અદાલત એ નક્કી ન કરી શકે કે કયા સંપ્રદાયે કઈ પરંપરા પાળવી જોઈએ. ભલે કોઈ પરંપરા કોઈને સાચી લાગે કે ખોટી, પરંતુ તે ચોક્કસ સંપ્રદાયનો આંતરિક વિષય છે.

જો કે, આદલીલ સામે જસ્ટિસ જોય માલ્યા બાગચીએ અવલોકન કર્યું હતું કે, જ્યારે બે જૂથો વચ્ચે માન્યતાઓને લઈને વિવાદ કે ટકરાવની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે અદાલતની ભૂમિકા અનિવાર્ય બની જાય છે. જો કોઈ વ્યક્તિપૂજા કરવાની પદ્ધતિને પડકારે, તો કોર્ટે પુરાવાઓના આધારે દરમિયાનગીરી કરવી પડે છે. આ સુનાવણીમાંસોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ મહત્ત્વની દલીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં એવા પણ અનેકમંદિરો છે જ્યાં પુરુષોનો પ્રવેશ વર્જિત છે. આવી પરંપરાઓને પુરુષોના અપમાન તરીકે જોવાને બદલે તેનેધાર્મિક માન્યતા અને પરંપરાના ભાગ રૂપે જોવી જોઈએ.

આમ, સબરીમાલા કેસમાં પરંપરા અને બંધારણીયઅધિકારો વચ્ચેના સંઘર્ષને લઈને કોર્ટમાં ઉગ્ર દલીલો ચાલી રહી છે.ડાયેલી છે. વ્યક્તિને બંધારણીય રીતે ગમે તે ખોરાક લેવાની છૂટ હોઈ શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પોતાની જીદથી મંદિરની વર્ષો જૂની પરંપરા અને અન્ય લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે.

આમ, તેમણે ધાર્મિક પરંપરાઓને બંધારણીય અધિકારો કરતા અલગ રાખીને જોવાની અપીલ કરીહતી. OBC નટરાજે દક્ષિણ ભારતના મંદિરોમાં દારૂને પ્રસાદ તરીકે ધરાવવાની પરંપરાનો ઉલ્લેખ કરીને દલીલકરી હતી કે, કોઈપણ બહારની અદાલત એ નક્કી ન કરી શકે કે કયા સંપ્રદાયે કઈ પરંપરા પાળવી જોઈએ.

ભલે કોઈ પરંપરા કોઈને સાચી લાગે કે ખોટી, પરંતુ તે ચોક્કસ સંપ્રદાયનો આંતરિક વિષય છે. જોકે, આદલીલ સામે જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ અવલોકન કર્યું હતું કે, જ્યારે બે જૂથો વચ્ચે માન્યતાઓને લઈનેવિવાદ કે ટકરાવની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે અદાલતની ભૂમિકા અનિવાર્ય બની જાય છે. જો કોઈ વ્યક્તિપૂજા કરવાની પદ્ધતિને પડકારે, તો કોર્ટે પુરાવાઓના આધારે દરમિયાનગીરી કરવી પડે છે.

આ સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ મહત્ત્વની દલીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં એવા પણ અનેકમંદિરો છે જ્યાં પુરુષોનો પ્રવેશ વર્જિત છે. આવી પરંપરાઓને પુરુષોના અપમાન તરીકે જોવાને બદલે તેનેધાર્મિક માન્યતા અને પરંપરાના ભાગ રૂપે જોવી જોઈએ. આમ, સબરીમાલા કેસમાં પરંપરા અને બંધારણીયઅધિકારો વચ્ચેના સંઘર્ષને લઈને કોર્ટમાં ઉગ્ર દલીલો ચાલી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.