નવા મુખ્ય સમાચાર સમાચાર
૨૭, ૨૮, ૨૯ મી જાન્યુઆરીએ વાદળછાયું અને કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે
ગુજરાત માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી…
ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલના કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પોસિક્યુટરની…
અમે ગુનેગારોનો વરઘોડો નથી કાઢતા રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ આ શબ્દો બોલ્યા રાજ્યના પોલીસ વડા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સમાં…
પ્રોવિડંડ ખાતુ 2017 પહેલાથી આધારકાર્ડ સાથે લિંક હશે તો મળશે આ લાભ
કર્મચારીઓ હવે પ્રોવિડન્ટ ફંડના નાણાં ઓનલાઇન પોતાના બેંક…
સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો મુખ્ય હુમલાખોર બાંગ્લાદેશી હોવાની આશંકા
મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને ૫ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી…
ગાઝિયાબાદમાં ઘરમાં આગ લાગતાં 3 બાળકો સાથે માતા જીવતુ ભડથુ થઇ ગયા
આગમાં દાઝી જવા અને ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે…
બિહારમાં ક્ષમતા કરતાં વધુ લોકો બોટમાં સવાર થતાં બોટ પલટી
આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા તો 7…
CRPF ના નવા ડિરેક્ટર જનરલ તરીકે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને નિયુક્ત કરાયા
ACC એ ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી (સંપૂર્ણ…
મહાકુંભના મેળામાં સેક્ટર ૧૯ નગરમાં ટેન્ટમાં આગ લાગવાનો બનાવ
હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નહીં (સંપૂર્ણ સમાચાર…
યુવકને આંધળો પ્રેમ કર્યાના બદલામાં પ્રેમિકા તરફથી મળ્યું માત્ર મોત જુઓ વિગતવાર …
કેરળની કોર્ટે પ્રેમિકાને પ્રેમીની હત્યાના આરોપમાં દોષિત ઠેરવી…