નવા મુખ્ય સમાચાર સમાચાર
જાણીતા કલાકાર માયાભાઇ આહીરની તબિયત હવે સારી
ડાયરો શરૂ થાય તે પહેલાં તબિયત લથડતા હોસ્પિટલ…
જામનગરમાં મેડિકલ છાત્રાએ પ્રોફેસર પર લગાવ્યો જાતીય સતામણીનો આરોપ
સતામણીની ફરિયાદથી ખળભળાટ મચી જવા પામ્યો (સંપૂર્ણ સમાચાર…
ST કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન નિધન થાય તે સહાયમાં રાજ્ય સરકારે કર્યો વધારો
રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી…
વલસાડમાં યુવક પર થયેલા હુમલામાં સરપંચના પતિ પર લાગ્યો ગંભીર આરોપ
બંને વચ્ચે જૂની અદાવત ચાલતી હોવાની ચર્ચા (સંપૂર્ણ…
નડિયાદના લઠ્ઠાકાંડ કેસમાં FSL રિપોર્ટ આવ્યા બાદ થશે ખુલાસો
સોડાની અંદર કેફી દ્રવ્યની મિલાવટ કર્યાની શક્યતાના આધારે…
નવસારીમાં કોર્પોરેશનની બેદરકારીના તળે વૃદ્ધે જીવ ખોયો
સ્થાનિકોની કોર્પોરેશનને રજૂઆત છતાં કોઇ પગલાં ન લેવાતા…
ધોરાજીમાં ખાતરના કટ્ટામાંથી પથ્થર નીકળતા ખેડૂતો વિડીયો બનાવ્યો
અગાઉ આવો અનુભવ જામકંડોરણાના ખેડૂતને પણ થઇ ગયો…
જામસર ગામે ગમખ્વાર અકસ્માતમાં ૬ વર્ષના માસૂમ બાળકનો ભોગ લેવાયો
બાઇક પર જઇ રહેલા પરિવારને ડમ્પરે અડફેટે લીધો…
વિરમગામમાં ડાંગરની ખરીદી પર ૩ કરોડ ઉપરાંતની ઉચાપતનો મામલો ચર્ચામાં
મામલતદારે આ કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી (સંપૂર્ણ…
મહેસાણામાં સગર્ભા મહિનાઓને પાંચ વર્ષ બાદ પણ નથી મળ્યો સરકારી યોજનાનો લાભ
આ યોજનાનો લાભ ન મળવા પાછળ જવાબદાર કોણ…