નવા મુખ્ય સમાચાર સમાચાર
ભાજપના સાંસદએ સાંસદ પ્રિયંકા ગાંધીને એક બેગ ભેટમાં આપી
પ્રિયંકા ગાંધી હાલમાં પોતાની બેગને લઇને છે ચર્ચામાં…
યોગી સરકારનું બુલડોઝર સંભલમાં સમાજવાદી પાર્ટીના સાંસદના ઘરે પહોચ્યું
સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક વિરુદ્ધ વીજળી ચોરીનો કેસ…
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ શ્રદ્ધાંજલિ પાઠવી (સંપૂર્ણ સમાચાર…
મહિલા અંડર ૧૯ એશિયા કપ ૨૦૨૪માં ભારતીય મહિલા ટીમનું કાબેલેતારીફ પ્રદર્શન
આયુષી શુક્લાએ ભારત માટે ઘાતક બોલિંગ કરી (સંપૂર્ણ…
ઉત્તર પ્રદેશના મેરઠમાં કથામાં વધારે જનમેદનીને કારણે ભાગદોડ મચી
પંડિત પ્રદીપ મિશ્રાની કથાના અંતિમ દિવસે બની ઘટના…
મહારાષ્ટ્રમાં લગ્નમાં જતી બસનો ભયાનક માર્ગ અકસ્માત
બસ પલટી જતાં પાંચ લોકોના મોત તો ૨૫…
સ્થાનિક શેરબજારમાં કડાકો થતા હાહાકાર
રોકાણકારોને ૯૦૦૦૦૦ કરોડ ગુમાવવાનો વારો આવ્યો (સંપૂર્ણ સમાચાર…
ભારતનો બીજો સૌથી લાંબો અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે બનવાની તૈયારીમાં
આ એક્સપ્રેસવે બનવાથી ૨૧૬ કિલોમીટરનું અંતર ઓછું થઈ…
ગર્ભવતી પત્ની ગુમ થતા પતિએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા
પત્ની ઓક્ટોબર મહિનામાં અચાનક ઘર છોડી ગયા બાદ…
રાજકોટ તાંત્રિકના કેસમાં પોલીસે જીગર ગોહિલની ધરપકડ કરી
૩ લોકોની હત્યાના કાવતરામાં તાંત્રિકની મદદ કરવા બદલ…