Last Updated on by Sampurna Samachar
ભાજપે ૬૨ નગરપાલિકા પર જીત મેળવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત સહિત ૬૮ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને જેનુ પરિણામ આવી ગયું છે.

ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી મોટી જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ ૬૨ નગરપાલિકા પર જીત મેળવી છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ઉત્સાહજનક છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર એક નગરપાલિકા આવી છે. જ્યારે પાંચ નગરપાલિકામાં અન્યની જીત થઈ છે. તમે પણ જાણો કઈ પાલિકામાં કઈ પાર્ટીને જીત મળી છે.
જૂનાગઢ મનપા (૬૦) : BJP ૪૮, CONG ૧૧, OTH ૧
ગાંધીનગર તા.પં.(૨૮) : BJP ૨૦, CONG ૮, OTH ૦
કપડવંજ તા.પં.(૨૬) : BJP ૧૮, CONG ૬, OTH ૨
કઠલાલ તા.પં.(૨૪) : BJP ૧૭, CONG ૩, OTH ૪
નગરપાલિકા (૬૮): BJP ૬૨, CONG ૧, OTH ૫
સોનગઢ (૨૮): BJP ૨૬, CONG ૨, OTH ૦
જામજાેધપુર (૨૮) : BJP ૨૭, CONG ૦, OTH ૧
ધ્રોલ (૨૮) : BJP ૧૫, CONG ૮, OTH ૧
કાલાવડ (૨૮) : BJP ૨૬, CONG ૨, OTH ૦
થાનગઢ (૨૮) : BJP ૨૫, CONG ૦, OTH ૩
બાવળા (૨૮): BJP ૧૪, CONG ૧૩, OTH ૧
સાણંદ (૨૮) : BJP ૨૫, CONG ૩, OTH ૦
ધંધુકા (૨૮): BJP ૨૦, CONG ૭, OTH ૧
કરજણ (૨૮) : BJP ૧૯, CONG ૦, OTH ૯
મહેમદાવાદ (૨૮) : BJP ૧૮, CONG ૦, OTH ૧૦
ડાકોર (૨૮) : BJP ૧૪, CONG ૦, OTH ૧૪
ચકલાસી (૨૮): BJP ૧૬, CONG ૧, OTH ૧૧
મહુધા (૨૪) : BJP ૧૪, CONG ૦, OTH ૧૦
ખેડા (૨૮): BJP ૧૪, CONG ૧, OTH ૧૩
પ્રાંતિજ (૨૪) : BJP ૧૯, CONG ૨, OTH ૩
તલોદ (૨૪): BJP ૨૨, CONG ૧, OTH ૧
ખેડબ્રહ્મા (૨૮): BJP ૧૭, CONG ૧૧, OTH ૦
સલાયા (૨૮): BJP ૦, CONG ૧૫, OTH ૧૩
ભાણવડ (૨૪): BJP ૨૧, CONG ૩, OTH ૦
દ્વારકા (૨૮): BJP ૨૮, CONG ૦, OTH ૦
બોરીયાવી (૨૪): BJP ૧૫, CONG ૬, OTH ૩
આંકલાવ (૨૪): BJP ૧૦, CONG ૦, OTH ૧૪
ઓડ (૨૪): BJP ૨૪, CONG ૦, OTH ૦
હારીજ (૨૪) : BJP ૧૪, CONG ૧૦, OTH ૦
ચાણસ્મા (૨૪): BJP ૧૫, CONG ૫, OTH ૪
રાધનપુર (૨૮) : BJP ૧૫, CONG ૩, OTH ૦
કોડીનાર (૨૮): BJP ૨૮, CONG ૦, OTH ૦
લુણાવાડા (૨૮): BJP ૧૬, CONG ૧૧, OTH ૧
સંતરામપુર (૨૪): BJP ૧૫, CONG ૭, OTH ૨
બાલાસિનોર (૨૮) : BJP ૧૬, CONG ૯, OTH ૩
કુતિયાણા (૨૪) : BJP ૧૦, CONG ૦, OTH ૧૪
રાણાવાવ (૨૮): BJP ૮, CONG ૦, OTH ૨૦
ગઢડા (૨૮): BJP ૧૮, CONG ૧૦, OTH ૦
છોટાઉદેપુર (૨૮): BJP ૮, CONG ૧, OTH ૧૯
બીલીમોરા (૩૬): BJP ૨૯, CONG ૨, OTH ૫
રાપર (૨૮) : BJP ૨૧, CONG ૧, OTH ૦
ભચાઉ (૨૮) : BJP ૨૮, CONG ૦, OTH ૦
ખેરાલુ (૨૪): BJP ૧૩, CONG ૭, CONG ૪
વડનગર (૨૮): BJP ૨૬, CONG ૨, OTH ૦
લાઠી (૨૪): BJP ૧૮, CONG ૫, OTH ૧
જાફરાબાદ (૨૮) : BJP ૨૮, CONG ૦, OTH ૦
રાજુલા (૨૮): BJP ૨૮, CONG ૦, OTH ૦
ચલાલા (૨૪): BJP ૨૪, CONG ૦, OTH ૦
જસદણ (૨૮): BJP ૨૨, CONG ૫, OTH ૧
જેતપુર (૪૪): BJP ૩૨, CONG ૧, OTH ૧૧
ધોરાજી (૩૬): BJP ૨૪, CONG ૧૨, OTH ૦
ભાયાવદર (૨૪): BJP ૧૫, CONG ૯, OTH ૦
ઉપલેટા (૩૬): BJP ૨૭, CONG ૬, OTH ૩
હળવદ (૨૮): BJP ૨૭, CONG ૧, OTH ૦
હાલોલ (૩૬): BJP ૩૪, CONG ૦, OTH ૨
કાલોલ (૨૮): BJP ૧૭, CONG ૦, OTH ૧૧
સિહોર (૩૬): BJP ૨૫, CONG ૮, OTH ૩
ગારિયાધાર (૨૮): BJP ૧૮, CONG ૭, OTH ૩
તળાજા (૨૮): BJP ૧૭, CONG ૧૧, OTH ૦
દેવગઢબારિયા (૨૪): BJP ૧૩, CONG ૩, OTH ૮
ઝાલોદ (૨૮) : BJP ૧૭, CONG ૦, OTH ૧૧
બાંટવા (૨૪): BJP ૨૪, CONG ૦, OTH ૦
માણાવદર (૨૮) : BJP ૨૬, CONG ૨, OTH ૦
માંગરોળ (૩૬): BJP ૧૫, CONG ૧૫, OTH ૬
વીસાવદર (૨૪): BJP ૨૧, CONG ૩, OTH ૦
વંથલી (૨૪): BJP ૨૦, CONG ૪, OTH ૦
ચોરવાડ (૨૪): BJP ૨૦, CONG ૪, OTH ૦
વલસાડ (૪૪): BJP ૪૧, CONG ૧, OTH ૨
પારડી (૨૮) : BJP ૨૨, CONG ૫, OTH ૧
ધરમપુર (૨૪) : BJP ૨૦, CONG ૦, OTH ૪
માણસા (૨૮): BJP ૨૭, CONG ૧, OTH ૦